1
નર્મદાના પાણીએ ગુજરાતના સામાજીક-આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમને ગર્વે અને આનંદ છે કે સુચારુ જળવ્યવસ્થાપન થકી અમને નર્મદાના પાણીને કચ્છ અને અન્ય દૂરના વિસ્તારોમાં લઈ જવાની તક મળી અને એટલે જ દરેક ગુજરાતી કહે છે - #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે twitter.com/Bhupendrapbjp/…
2
ભયાનક ભૂકંપ પછી કેટલાક લોકો માનતા હતા કે આ ગુજરાત ફરી ક્યારેય બેઠું નહીં થાય. આજે, એ જ ગુજરાતે પ્રગતિના નવા સોપાનો સર કર્યા છે. ગુજરાતનો આ વિકાસ ગુજરાતના લોકોના સહિયારા પ્રયાસને આભારી છે અને તેથી જ પ્રત્યેક ગુજરાતીના હૈયામાંથી નાદ નીકળે છે - #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે twitter.com/BJP4Gujarat/st…