આજે @BJP4Gujarat દ્વારા જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્ર ગુજરાતના વિકાસ માટે વ્યાપક દીર્ઘદર્શિતા ધરાવે છે.
અમે વર્ષોથી સખત મહેનત કરીએ છે અને આગળના દિવસોમાં પણ ગુજરાતના લોકોના ઉત્કર્ષ માટે પ્રયાસ કરતા રહીશું.
#અગ્રેસર_ગુજરાતનો_સંકલ્પtwitter.com/BJP4Gujarat/st…