1
ચાલો દીપાવલીની #Vocal4Local અને #NariSakti ને ધ્યાનમાં રાખીને ઉજવણી કરીએ. ગુજરાતના છોટાઉદેપુર જીલ્લાના માણકા સ્થિત માનવસૃષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આકર્ષક મીણબત્તીઓ બનાવવામાં આવેલ છે. twitter.com/DrSJaishankar/…